શ્રી શીતળા માતાજી સીમર ઇતિહાસ sheetla mata mandir simar history in Gujarati

શ્રી શીતળા માતાજી સીમર ઇતિહાસ, sheetla mata mandir simar history in Gujarati

Aug 7, 2023 - 14:38
Aug 7, 2023 - 14:41
 0  81
શ્રી શીતળા માતાજી સીમર ઇતિહાસ sheetla mata mandir simar history in Gujarati

શ્રી શીતળા માતાજી સીમર ઇતિહાસ

સીમર નજીક સમુદ્ર કીનારે શ્રી શીતળા માતાજી

સીમર ગામથી બે કાલોમીટર દુર સમુદ્ કનારા ઉપર શ્રી શિતળા માતાજીનું વિશાળ અને આલીશાન મંદીર શોભી રહયુ છે. સીમર અને રાજપરા વચ્ચે આવેલા આ એકાંતી ધર્મસ્થાનમાં ક્લાકો સુધી બેસી રહેવાનુ મન થાય તેવી શાંતિ મળે છે. સૈયદ રાજપરાના માચ્છીમાર લાઓએ અહિ મદીર બનાવ્યું છે. મદીર બનાવ્યા પહેલા એક ઝાડ નીચે શિતળા માતાજીની મૂર્તિ હતી અને આજુબાજુના અસંખ્ય ગામના લોકો માતાજીના દર્શનાથે અને માનતા અર્થે આવતા.

માછીમાર ભાઇઓએ બનાવેલા મદીરમાં આરસ પહાણની મોટા કદની મુર્તિ શાસ્ત્રોક્ત વિધીયુક્ત સ્થાપીત કરવામાં કાવી છે. કહી શ્રીજાનકીદાસજી નામના સાધુ રહે છે અને આવતા જતા યાત્રીકા,વટેમાર્ગુ ઓની યથા યોગ સેવા કરે છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .