મોઠા દુધનાથ મહાદેવ મંદિર ઇતિહાસ Dudhnath Mahadev Bansigiri Bapu history

મોઠા દુધનાથ મહાદેવ મંદિર ઇતિહાસ, Dudhnath Mahadev Bansigiri Bapu history in Gujarati

Aug 5, 2023 - 14:42
Aug 5, 2023 - 14:50
 0  46
મોઠા દુધનાથ મહાદેવ મંદિર ઇતિહાસ Dudhnath Mahadev Bansigiri Bapu history

મોઠા ગામની નજીકમાં દુધનાથ મહાદેવ

મોઠા દુધનાથ મહાદેવ મંદિર ઇતિહાસ

ઉના તાલુકાના સામતેર ગામની નદી પાસેથી એક સડક સીમર જાય છે. આ રસ્તા ઉપર માઠા નામનું ગામ આવે છે. મેઠા ગામમાં ઉનેવાળ બ્રાહ્મણા, ગાહિલ દરબારો વગેરે જ્ઞાતિના લેાકા વસે છે.

મોઠા ગામથી દોઢેક કીલેામીટર દુર શ્રી દુધનાથ મહાદેવ નામની સુપ્રસિધ્ધ જગ્યા આવેલી છે. અહિં પુરાતન એવા શ્રી દૂધનાથ મહાદેવના દર્શન કરવા ચેાગ્ય મદિર છે.

દૂધનાથ મહાદેવ મદિરના મહંત તરીકે ઉના તાલુકાના જાણીતા સંત શ્રી બંસીગર બાપુ છે. તેને વિશાળ અનુયાયી વર્ગ હેાવા ઉપરાંત સાધુ સમાજમાં પણ સારા જાણીતા સંત છે.

આ રાતે શ્રી દુધનાથ મહાદેવના દર્શનના પશુ લ્હાવા લેવા જેવા છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .