ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી Sri Damodar Raiji of Una gir Somnath

ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી, Sri Damodar Raiji of Una gir Somnath

Aug 10, 2023 - 20:39
Aug 10, 2023 - 20:43
 0  91

ઉનાના પ્રસિધ્ધ શ્રી દામોદરરાયજી

શ્રી દામાદરરાયજી સં. ૧૫૧૨માં શ્રી નરસિંહે મહેતાને હાર આપી જુનાગઢથી મહેતાજી જોડે ગુપ્તપ્રયાગમાં યમુના કુંડે પધાર્યા અને તે વખતે ઉનાના વહીવટ ચલાવનાર વહીવટદારને સ્વપ્નમાં આવી કહેવું કે મારે ઉનામાં નિવાસ કરવા છે. તેથી વહીવટદારે તેને ઉના લાવી પધરાવ્યા. અને જુનાગઢના દીવાને ત્યાં મંદિર બંધાવી આપ્યું આ દામેાદરરાયજીનું સ્વરૂપ અને સ્થળ પ્રાચીન અને દર્શનનિય છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .