શ્રી મહાલક્ષ્મી માતા સીમર ઇતિહાસ Mahalaxmi Mata Simar history in Gujarati

શ્રી મહાલક્ષ્મી માતા સીમર ઇતિહાસ Mahalaxmi Mata Simar history in Gujarati

Aug 4, 2023 - 12:52
Aug 5, 2023 - 13:35
 0  120
શ્રી મહાલક્ષ્મી માતા સીમર ઇતિહાસ  Mahalaxmi Mata Simar history in Gujarati

મહાલક્ષ્મી માતાજી મંદિર - સિમર

દશા શ્રીમાળી વણીક જ્ઞાતિના અને શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી માતા શ્રી મહાલક્ષ્મી

દિવ બેટથી તે કુભારીયા અને ઘાંટવડ ડેડાણ વિગેરે વિસ્તારમાં શ્રી દશા શ્રીમાળી વણીક જ્ઞાતિ પથરાયેલી છે. જોકે અત્યારે તે

પરમ કૃપાળુ શ્રી મહાલક્ષ્મી માતા- સીમર

આ જ્ઞાતિનો મોટોભાગ મુંબઇ વિગેરે શહેરમાં ધંધા વ્યવસાય અર્થે

સ્થિર થયા છે. આજથી જાજા વર્ષ પહેલા સીમર મુામે આ જ્ઞાતિનું મોટુ સમેલન ભરાયેલુ ત્યારે સીમર વેપાર વાણીજય ક્ષેત્રે આગળ પડતુ

ગામ હતુ તેમજ બંદર હોવાથી સારા વિકાસ પણ થયા હતા.

દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના આ સમેલનમાં તેમની કુળદેવી શ્રીમહાલક્ષ્મી માતાજીનું મંદીર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરવી તેવા નિ ય લેવાયો. આ નિર્ણય સહુને અનુકુળ લાગ્યો કારણુ સીમર ગામ સમુદ્ર કીનારે વસેલુ અને શ્રીલક્ષ્મીજી સાગર પુત્રી છે. એટલે બાપના ખાળે પૂત્રી રમે તેવા નિણૅય લેવાયો.

સંવત ૧૯૪૭ના જેઠ સુદ ૫ ના શુભ દિવસે અને મુતે માતા મહાલક્ષ્મીની પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠા વખતે માતાજી સમા અખડ જયોતિનો નિર્ણય લેવાયા જે નિર્ણય અનુસાર આજે છ વર્ષથી માતાજીના સાનિધ્યમાં અખડ જયોત ચાલુ છે. સીમરમાં માતા મહાલક્ષ્મીજીનું સુંદર અને ભવ્ય મંદીર

છે. આટલા વિસ્તારમાં સીમર અને દીવમાં પ્રસિધ્ધ શ્રીમહાલક્ષ્મી મંદિર છે

૯૦ વર્ષ પુરાતન . આ મંદીરમાં સવંત ૧૯૯૮માં સીમર મહાજને શત ચડી મહાયજ્ઞ કર્યા હતા. ત્યાર બાદ સવંત ૨૦૦૭માં શ્રી છગનલાલ પ્રભુદાસ કોઠારી પરીવારે મદીરના જિÍધ્ધાર કરી શતચ`ડી યજ્ઞ કર્યા હતા. તે પછી સવત ૨૦૩૭માં શ્રી નાગરદાસ નથુભાઇ ગાંગડાવાળાના પરીવારે મંદીરના જિર્ણોધ્ધાર કરી શતચંડી યજ્ઞ કર્યા હતા. (આ શતચંડી યજ્ઞની યાદગાર તસ્વીર અહી રજુ કરવામાં આવી છે તેમાં શ્રી નાગરદાસ નથુભાઈના પરી- વારના શ્રી પ્રવીણચ’દ્ર નાગરદાસ કામદાર હેમપૂર્જા કરે છે.) શ્રીમહાલક્ષ્મી માતાજીના સાનિધ્યમાં સવત ૨૦૩૯ સુધીમાં .

કુચ ૧૦૬ યા થયા છે. તેમાં ત્રણ શતચંડી યજ્ઞ થયા છે. સીમરના સંત શ્રી જગજીવનબાપુની પ્રેરણાથી ત્રણ સુખડનાજના નવચંડી વસે થયા છે તેમજ ગાયત્રી યજ્ઞ સષાલક્ષના થયા છે. ઉપરાંત પ્રત્યેક વર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવી નવચંડી યજ્ઞ થાય છે. આ રીતે અહી યજ્ઞાની પરંપરા ચાલુ છે.

 

આ મદારનો વહીવટ ઉના પ્રગણાંની દશા શ્રીમાળી વણીક જ્ઞાતી કરે છે જેના વહીવટી સંચાલન માટે મુંબઈમાં એક સમિતીની રચના થયેલ છે અને તેની મુખ્ય ઓફીસ ગાંધી સન્સ મુ અર્કમાં છે.

 

આ મંદીરનીકિતભાવ પૂર્વક શ્રી રામજી મહારાજ શ્રી લક્ષ્મીધર મહારાજ શ્રી ઈદ્રજી મહારાજ શ્રી દાશંકર મહારાજ શ્રી નારણજી મહારાજ અને ત્યારબાદ શ્રી ગૌરીશ કર આપા અને તેમના પરીવાર સેવા પુજા કરે છે. શ્રી ગૌરીશંકર બાપા એક વિદ્યવાન કર્મ કાંડી બ્રાહૅમણુ છે અને પ્રેમપુ' સેવા કરે છે.

 

સ્થાનીક વહીવટ ચલાવવા માટેની પણ એક મીટી છે. તેમાં શ્રી શીવલાલ લક્ષ્મીચંદ અને પુજારી તરીકે સેવા કરતા બાળકૃષ્ણ પાઠક (શ્રી ગૌરીશ કરભાઈના પુત્ર ) છે. માતા મહાલક્ષ્મી મંદીરમાં હંમેશના નિત નિયમમાં પાંચ

વખત માતાજીની ભાવપુર્વક આરતી થાય છે, જેમાં મંગળા, શણુગાર

રાજભાગ સાયન અને શયન આરતી છે. આ રીતે દશા શ્રી માળી વણીક

જ્ઞાતિ અને શ્રીમાળી બ્રાહમણ જ્ઞાતીની કુળદેવી માતા મહાલક્ષ્મી

સીમરમાં બીરાજે છે.

સીમર્ મહાલક્ષ્મી માતાજીની શતાબ્દી સવત ૨૦૪૩ માં ધામધૂમ પૂર્વક ઉજવવાનુ. માતાના સેવકો વિચારી રહયાં છે.

સ્વામિ મૂતિ ચૈતન્ય

સંતોની ભૂમિ “સીમર” ભગવાન સ્વામિનારાયણુનું આગમન, પવિત્ર સુ* ડ તેમજ અનેક સતાના પાવન પગલા સીમરની પવિત્ર ભૂમિ ઉપર થયા છે. અને પુ. જગજીવન બાપુ જેવા સ તને પ સીમરમાં જન્મ થયે

 

આવી સતાની ભૂમિમાં એક સંત થઇ ગયા ભાગ્યેજ કોઈ જાણતુ હશે! તે સંત હતા શ્રી કેત ચૈતન્ય સ્વામિ આ સ્વામિ પણ એક સાચા સંત હતા તેમની વાણી મિવાણી બની રહેતી આ સ્વામિજી વચન સિધ્ધ સંત હતા અને સીમરમાં અનેક પરચાં તેમણે પુર્યા હતા

 

વચન સિધ્ધ આ સ્વામિજીએ પોતાના અનન્ય સેવક નાથળીયા શ્રામિણ જ્ઞાતિના ભાવે સેવાને બદલેા આપ્યા હત શ્રી માધવજીભાઈને ત્યાં કંઇ સંતાન ન હતું શેર માટીની ખાટવાળા આ સેવક ઉપર શ્રી મૂક્તિ ચૈતન્ય સ્વામિની કૃપા ઉતરી અને આશિર્વાદ આપ્યા કે તારે ત્યાં પૂત્ર જન્મ થશે અને તે સોમવારે જન્મ ધારણ કરશે જેથી તેનુ નામ શિવેા રાખજે. અને એ મહાપુરૂષની વાણી ફળી શ્રી માધવજીભાઈ ને ત્યાં શિવાને જન્મ થયા તે શ્રી શિવ શંકર માધવજી પટેલ તરીકે જાણીતા હતા આજે પણ તેમના પુત્રા શ્રી રતીલાલ શીવશંકર પટેલ અને શ્રી પ્રભાશ કર શિવશંકર પટેલ હૈયાત છે.

 

વૈષ્ણવ સોંપ્રદાયના આ સંતની સીમર, માઠા અને સામતેરમાં ગાદીછે. પવિત્ર વ્યકિત્વ ધરાવતા સંતના જોળી અને દડો

 આજે પણ ગાગડાના શ્રા છોટાલાલ વી. કોઠારીના ઘરમાં મોજૂદ હાવાનુ કહેવાય છે.

 

ચૈતન્ય સ્વામિએ યજ્ઞ કરેલો તેમાં સવારથી સાંજ સુધીમાં સે’કડો ભાવીકોએ પ્રસાદ લીધેલો . રસાઈધરમાં રસોઇ ખલાસ થઈ જશે તેવી ભીતી લાગી રસોઆએ સ્વામિજીને વાત ફરી સ્વામીજીએ સાંત્વન આપી બનેલી રસોઈ ઉપર અચળેા ઢાંકી દેવાની આજ્ઞા કરી હજારો ધર્મ પ્રેમીને રાત્રીના બાર વાથ્યા સુધી જમાડયા અને જયારે અચળેા સદંતર ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે રસોઈ જેટલી અનાવી હતી તેટલીજ હતી. આવા અનેક ચમત્કારો આ સ્વામીજીએ બતાવ્યા હતા.

 

થોડા વર્ષ પહેલા આ સ`તની શતાબ્દી ઉજવવામાં આવી હૈતી આવા સ ંતની પવિત્ર ભૂમિમાં જન્મેલા સંત શ્રી જગજીવન બાપુના ભવ્ય જન્મ જયંતિ પ્રસંગ ઉજવાય રહયો છે.

બુક - ઉના તાલુકાના પ્રાચીન ધર્મસ્થાનો

લેખક - મહેશભાઈ એસ. ઓઝા

 

Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .