શ્રી ખોડીયાર માતાજીનું મંદીર અમેાદ્દા ઉના Khodiyar Mataji amodara history in Gujarati

શ્રી ખોડીયાર માતાજીનું મંદીર અમેાદ્દા ઉના Khodiyar Mataji amodara history in Gujarati

Aug 7, 2023 - 14:53
Aug 7, 2023 - 19:03
 0  83
શ્રી ખોડીયાર માતાજીનું મંદીર અમેાદ્દા ઉના Khodiyar Mataji amodara history in Gujarati

શ્રી ખોડીયાર માતાજીનું મંદીર અમેાદ્દા ઉના

અમેાદ્દા અને ઉના વચ્ચે નિર્જન સ્થળે માતાજી શ્રી ખોડીયાર

અમેાદ્દા અને ઉના વચ્ચે આવેલા ખારપાટમાં એક સંતે મીઠા વિરડા" જેવી ધર્મ સસ્થા વિકસાવી છે. અને તે છે. શ્રી ખોડીયાર

માતાજીનું મંદીર

શ્રી ખોડીયાર માતાજીનુ સ્થાન ખારામાં નિર્જન સ્થાનમાં હોવાથી માત્ર માતાજીની માનતા રાખનારા જ સ્થાનકે આવતા સ્થાન પણ પુરાણું હતુ

આવા આ નિર્જન સ્થાનમાં શ્રી બાલાગીરી બાપુ નામના એક સત આવી ચડયા તેમણે સ્થાન તરફ દ્રષ્ટી ફેંકી અને તેમને ભામાં તે સ્થાન પ્રત્યે આકર્ષાયા સાચા અને સુપાત્ર સંતનુ ભાણું થાય પછી કઈ કહેવા પણ રહે નહિ.

અવાંવ અને અપુજ માતા ખોડીયરના સ્થાનમાં સંતના નિવાસથી ચેતના જાગવા લાગી લોકો પણ દ"નાર્થે આવવા લાગ્યા અને શ્રી ભાલાગીર બાપુ આવતા લોકો ને મેગ્ય સત્કાર પણ કરવા લાગ્યા આવા આ સંત ખારામાં નંદનવન ખડુ કરી દીધુ જયાં માત્ર માતા ખેડીયારનું સ્થાનક હતું ત્યાં વિશાળ માતાજીનું મંદિર ઉનુ થયું શ્રી ખાડીયાર માતાજીના મંદીરની સાથેાસાથ શ્રી ભેાંલા સામનાથ મહાદેવનું મદિર શ્રી બહુચરાજી માતાનું ગરબી મંદિર અને ભગવાન ગુરૂ દત્તાત્રેયના મંદીરથી નિર્જન સ્થાન બાગ જેવું સુ ર શોભી રહ્યું છે.

અહિ દર્શને આવતા ભાવીકોનુ પણ અણુ વધ્યુ છે. તેમજ માનતા અર્થે અવનારાઓને પણ બાપુ તરફથી પુરતી સગવડો મળતી હાવાથી લોકો હાંશે હાંશે માનતાએ આવી ખાસ સમય રાતા હોય છે. તે માટે ધર્મશાળા જેવું મકાન બનાવવામાં આવેલ છે. તેમજ જોઈતા વાસણા વિગેરે પણ વસાવવામાં આવેલ છે. અહિં દર્શનાથે આવતા સાધુ સંતો અને દર્શાનાથી આ પ્રસાદ લઈ અંહી રાત્રી રોકાણ પણ કરતા હોય છે. આવા આ સ્થાનના એક વખત જરૂર દર્શાના કરવા જોઈએ.

ચૈત્ર માસ નાં હર રવિવાર નાં દીવસે 1000 ની સંખ્યા લોકો દર્શન કરવા આવે છે એને પસી ત્યાંથી લોકો રાંદલ માતાજીના નાં મંદિરે અમેાદ્દા દર્શન કરવા જાય છે,

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .