જય સુરાપુરા દાદા નો ઇતિહાસ Surapura Dada History in Gujarati

જય સુરાપુરા દાદા નો ઇતિહાસ, Surapura Dada History in Gujarati

Sep 20, 2023 - 09:48
Sep 20, 2023 - 10:00
 0  6121
જય સુરાપુરા દાદા નો ઇતિહાસ  Surapura Dada History in Gujarati

 જય સુરાપુરા દાદા નો ઇતિહાસ

વિક્રમ સવંત .૧૭૦૩ ફાગણ સુદ ત્રીજ ના દિવસે હરદાસભા ના દીકરા લખધીર જી ભુજ થી દ્વારકા રણછોડ જી ને ધજા ચડાવા જતા હતા ત્યારે ધ્રોલ પાસે રાત વાસો કરેલ તિયાં હરામિયો લૂંટ કરવા આવીયા તિયાં ધીગાણું થયું તેમા મકવાણા લખધીરજી અને .૪.ધ્રોલ ના જાડેજા દરબાર તિયાં વિરગતી પામ્યા 

 

તિયાર પછી. સંવત. ૧૭૦૩ ચેત્ર સુદ આઠમ ના દિવસે તિયાં .૫. સહિદ ના પાળીયા ને હોમ હવન કરીને સ્થાપના કરી.

ગામ ધ્રોલ ઉગમણા પાદરે આ પાળીયા લાઈન સર સ્થાપના કરી છે પાળીયા સામે આપણે ઊભા રહીએ તો જમણા હાથે થી .૨. નબર. ના પાળીયા લખધિરજી ના છે તેમા ઘોડે સવાર હાથમા ભાલો છે બારોટ જી ના ચોપડે આ લેખ લખાવીને તલવાર રૂપા ના મુઠ વારી બારોટ જી ને ભેટ આપી છે .

આ સુરાપુરા દાદા ને ચોખા કાળી ચૌદશ.ના દિવસે ગવધન ટાણે વારા પ્રમાણે ચોખા કરવા ઓસવાના ની બેઠા કરવાના તેમા પરસાદી માં જ ઘી ગોર નાખવા અને પાણિયારે પાસે જારવા તેમનો પરસાદ કોઈપણ ને આપી શકાય છે  

ફાગણ સુદ ત્રીજ ના દિવસે પાળીયા દાદા પાસે હવન કરવો અને તીયારે. ચુરમાના ના લાડુ પરસાદ કરવો 

આલેખ બારોટ જી ના ચોપડે . પના. નબર. ૬. ઉપર લખેલ છે . અને ચોપડા. ન. ૧૫ છે 

 જય સુરાપુરા દાદા બધા ની પર્થના થી દાદા મળી ગયા છે તિયાં જાડેજા દરબાર ના પણ સુરાપુરા દાદા છે હાલ મા .૨ . જ પડિયા છે મોરબી ટંકારા રોડ ગામ નું જૂનું પાદર ધ્રોલ જે જાડેજા પરિવાર દાદા ની ગોત કરતા હોઈ તો તિયાં છે ગોપાલ ભાઈ સતવારા ની વાડી કહેવાય છે હાલ મા કાસી વિશ્વનાથ મહાદેવ નું મંદિર પણ છે તિયાં

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .