અમેાદ્દા પ્રાચીન રાંદલ માતા મંદિર Amodara Randal mata history

અમેાદ્દા પ્રાચીન રાંદલ માતા મંદિર, Amodara Randal mata history

Aug 7, 2023 - 19:15
Aug 8, 2023 - 19:53
 0  63
અમેાદ્દા પ્રાચીન રાંદલ માતા મંદિર  Amodara Randal mata history

અમેાદ્દા પ્રાચીન રાંદલ માતા મંદિર

આપણા દેશમાં દેવીઓની મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. આવા જ એક દેવી કે એનો મહિમા ખૂબ જ ગવાય છે, જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે, તેવા રાંદલ માતાજી સૌરાષ્ટ્રના ઉના તાલુકાના અમેાદ્દા ગામે બિરાજમાન છે. અહીં તેઓ બિરાજેલા છે. અને એમના કારણે ગામમાં દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે.

રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્ના દે તરીકે પણ ઓળખાય છે. તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનના માતા છે.

ઉના પાસે અમેાદ્દામાં ‘રન્નાદે રાંદલ’

ઉનાથી ચાર કીલોમીટર દુર અમેાદ્દા નામે ગામ આવેલું છે. અહિં પ્રાચીન અને ચમત્કારી “શ્રી રન્નાદે રાંદલ” માતાનું પ્રસિધ્ધ મંદીર છે.

ચૈત્ર માસ નાં હર રવિવાર નાં દીવસે અમેાદ્દા રાંદલ માતા ના 1000 ની સંખ્યા લોકો દર્શન કરવા આવે છે  

“શ્રી રાંદલ મા” એક જાગૃત શક્તિ છે. માત્ર ઉના તાલુકાના નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા ગામેથી માતાજીના સેવકો દર્શીન અને માનતા અર્થે આવે છે. અને અગ્નિના રાંદલ માતાજીની સાચા રહ્યથી રાખેલી માનતા સફળ બને છે. 

જય રાંદલ માતા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .