પાતળા મહાદેવ ગીરના જંગલમાં ઇતિહાસ Pataleshwar Mahadev History in Gujarati

પાતળા મહાદેવ ગીરના જંગલમાં ઇતિહાસ Pataleshwar Mahadev History in Gujarati

Aug 5, 2023 - 14:20
Aug 13, 2023 - 22:44
 0  73
પાતળા મહાદેવ ગીરના જંગલમાં ઇતિહાસ Pataleshwar Mahadev History in Gujarati

ઉના તાલુકો ગીરના જંગલાના કાંઠે આવેલે છે. તાલુકાના કેટલાક વિસ્તાર જગલામાં વસેલો છે. ઐતિહાસીક એવા ગીરના જગલમાં અનેક નામી અનામી ધર્મસ્થાનનો આવેલા છે. આવા એક ધર્મ સ્થાનનેાં અત્રે ઊલ્લેખ કરવામાં આવે છે.

ઉના જામવાળા મા ઉપર બાબરીયા નામનું એક ગામડું છે. અહિથી ગીરના જંગલમાં છ કીલે મીટર દૂર શ્રી. પાતળા મહાદેવની એકાંતીક જગ્યા ( મદીર આવેલ છે. નાનકડી નદીના કાંઠા ઉપર આવેલી આ જગ્યાના મહંત તરીકે સુપાત્ર સંત શ્રી મથુરાદાસ બાપુ બિરાજે છે. લાંખી લાંબી જટા અને ગૌપ્રેમી આ સ તે જગ્યા વિકસાવવા તમામ પ્રયત્નો કર્યા છે. લોકવાયકા પ્રમાણે અહિં બિરાજતા શ્રી પાતળા મહાદેવની સ્થાપના પાંડવાના સમયમાં થયેલી છે. અને શ્રી પાતળા મહાદેવનુ સાચા રયથી સ્મરણ કરવામાં આવે તે માનવીની મને કામના પૂર્ણ થાય છે.

સુંદર બગીચા, કુંડ ગૌશાળા બાપુએ બનાવ્યા છે. અહિં લોકો રાત્રી મુકામ કરી શકે તે માટે મકાન વગેરે નીપણું વ્યવસ્થા કરવામાં આવેલ છે. શ્રી મથુરાદાસ બાપુ યથા શક્તિ પ્રમાણે યાત્રીકોનું સ્વાગત કરે છે. સંત શ્રી મથુરાદાસ બાપુ ઉદાસીન સંપ્રદાયના છે. ઉદાસીન

સ'પ્રદાયના શ્રીચંદ બાબાની પુરા કદની મૂતિ તેઓએ બનાવડાવી

સ્થાપન કરેલ છે. જે દાન કરવાનેલાયક બની છે. જંગલની મધ્યમાં આવેલાં આ પવિત્ર સ્થાનમા કુદરતી સૌદય અને પવિત્ર સંત શ્રી મથુરાદાસજીના સમનાય થતા આ સ્થાન સારૂ પ્રકાશી ઉઠયું છે. અને આપોઆપ મસ્તક નમી જાય છે.

2023 નાં ડેટા મુજબ માહિતી  

મધ્યગીરમાં આવેલા આ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં જોવા મળે છે. પતંજલિ ઋષિનાં સમયે પણ આ મંદિર હાલની જગ્યાએ જ હતું. અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે.

ત્યારે આપણે પાતાળેશ્વર મહાદેવનું મહત્ત્વ સમજીએ. ગીર સોમનાથ નાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. પાતાળેશ્વર મહાદેવ નું આ મંદિર ગીરજંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવા દેવામાં આવે છે. શિવરાત્રી દરમિયાન 5 દિવસ અને શ્રાવણમાસ આખો યાત્રાળુઓને દર્શન અર્થે વન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભાવિકોનો પ્રવાહ ઉમટે છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .