ગરાળ ગંગનાથ મહાદેવ અને ગાંગડામાં હરેશ્વર Garal Gangnath Mahadev History

ગરાળ ગંગનાથ મહાદેવ અને ગાંગડામાં હરેશ્વર Garal Gangnath Mahadev History

Aug 4, 2023 - 21:15
Aug 5, 2023 - 13:44
 0  75
ગરાળ ગંગનાથ મહાદેવ અને ગાંગડામાં હરેશ્વર Garal Gangnath Mahadev History

ગંગનાથ મહાદેવ મંદિર ગરાળ,

ગરાળ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. 

ગરાળ ગામની બહાર શ્રી ગંગનાથ મહાદેવનું રમણીય સ્થાન આવેલું છે. ત્યાં ગૌરીકુંડ છે. ભાદરવા ની ઋષિ પાસમ નાં દિવસે મેળો ભરાતો હતો પણ ઘણા વરષોથી અમુક કાણોસર બંધ કરી દેવામાં આવેલો છે,

 ગરાળના ઝાંપામાં શ્રી ભુલેશ્વર મહાદેવનુ પણ મદીર છે. નજીકમાં શ્રી રામનાથનું મંદીર અને રામકુંડ આવેલા છે. 

તેવી રીતે ગાંગડા ગામે શ્રી હરેશ્વર મહાદેવનું પવિત્ર મંદીર આવેલુ છે. આ રીતે આ વિસ્તારમાં પુરાતન મંદીરો દર્શન કરવા પાત્ર છે. 

જય શ્રી કૃષ્ણ 

यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .