પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે બનેલ દુઃખદ ઘટનામાં ગોરખી ગામની મૃત્યુ પામેલ કોળી સમાજની

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે બનેલ દુઃખદ ઘટનામાં ગોરખી ગામની મૃત્યુ પામેલ કોળી સમાજની

Jul 17, 2023 - 22:12
Jul 17, 2023 - 22:13
 0  30
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે બનેલ દુઃખદ ઘટનામાં ગોરખી ગામની મૃત્યુ પામેલ કોળી સમાજની

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે બનેલ દુઃખદ ઘટનામાં ગોરખી ગામની મૃત્યુ પામેલ કોળી સમાજની દિકરી સ્વ: કૃપાલીબેન ડોળાસિયા ના ન્યાય માટે અત્યારે સોશ્યલ મીડિયામાં જે પણ કોળી સમાજના લોકો પડાપડી કરે અને અમુક રાજકીય નેતાઓને ખાસ ટાર્ગેટ કરી રહ્યા છે, અને ખરેખર કરવાં પણ જોઈએ, હું પણ એમા સહમત છું, અને આપડા સમાજમા આ કોઈ પ્રથમ ધટના નથી, પણ ચૂંટણી સમયે તમે લોકોક્યાં હતા એ મોટો પ્રશ્ન છે...

અને સાથે સાથે હું એ પણ ચોક્કસ કહીશ કે ચૂંટણી સમયે આજ રાજકિય ચમચાઓ માટે ગામે ગામ "મત" માંગવા કોણ જતું હતું, એનો પ્રચાર પ્રચાર કોણ કરતુ હતું..??

અને આ એજ લોકો છે જે દુર અન્ય જિલ્લાઓમાં ઘરે બેઠા બેઠા સોશ્યલ મીડિયામાં માધ્યમથી સમાજને અપીલ કરતા હતા કે "આપડો મત આપડા ઉમેદવાર ને જ અન્ય કોઈને નહિ" અને અમુક તો પેટ્રોલના ખર્ચ લઈ છેક અહી સુધી પ્રચાર કરવાં આવેલા અને આ નેતાઓને મત આપવા અપીલ કરેલી, ત્યારે શું તમને એમ લાગતું હશે કે આ બધું કોઈને ખ્યાલ નથી એમ..?? અને અત્યારે મૃતક દિકરીએના ન્યાય માટે મોટી મોટી વાતો તમે લોકો ક્યાં મોઢે કરો છો, આ માટે તમે પણ આટલા જ જવાબદાર સવ...

એટલે આવું હલકું રાજકારણ હવે સમાજમાં તો રેહવા દો, ફરી પાછી જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમે લોકો ફરી પાછું આવું જ શરૂ કરવાના સવો તે નક્કી છે, કારણકે તમે અમૂક રાજકિય પક્ષોના દાડિયા સવો અને સમયે સમયે સમાજ ને ગેરમાર્ગે દોરી આપડા લોકોના મત અમુક રાજકિય ચમચાઓ આપવા માટે પ્રેરણા આપો સવો, એ પણ તમારાં પોતાના ખિસ્સા ભરવા માટે, એટલે હવે આવું બધું આપડા સમાજમાં ક્યારેય નહી ચાલે લોકો જાગૃત બની ગયા છે અને ક્યારેય બધાની વચ્ચે આબરૂ નો પડે માટે સમય છે સુધરી જાવ તો સારું...

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .