12થી 14 જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો 12થી 14 જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા દરિયા કિનારે તેજ પવન ફૂંકાવાની શક્યતા

Jun 5, 2023 - 14:49
Jun 10, 2023 - 19:02
 0  135

1. અરબી સમુદ્રમાં હવાનું દબાણ

અરબી સમુદ્રમાં હવાનું દબાણ

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ 12થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 

વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી

*અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?*

 રાજ્યમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી

7થી 11 જૂન વાવાઝોડું આવી શકે છે

 15 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી 

સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા

મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના

વાવાજોડું લાઈવ લિન્ક windy.com

 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .