ભરમલ ના ભાટિયા રાણા નાગને આણે મેલ

ભરમલ ના ભાટિયા રાણા નાગને આણે મેલ

Jul 26, 2023 - 22:56
 0  55

( ઢાળ : ભરમલ ના ભાટિયા રાણા નાગને આણે મેલ )

જો પોરહા ભાદરના જાજા , વેણમા વાલી ગઇ ! 

વેણ ભૂલી નહી મારા વચને , ચારણી ચાલી ગઇ ! 

કાળ આવ્યા'તા કાપવા કોઈ , ઝપટે ઝાલી ગઇ ! 

આયખે મારે દોહ્યલુ અડધે , તાન ને તાલી ગઇ ! 

હીર ને સોનુ સઘળુ હાર્યો , હેતવી હાલી ગઇ ! 

નહી મટે એવા ઘાવને નેણે , ઉરમા આલી ગઇ! 

હાથ ફેરવતી હેતથી હૈયે , કંઠની કાલી ગઇ ! 

રતન ગયુ આ રામનુ રાજા , પ્રેમની પ્યાલી ગઇ !

રચના : આહિર ભૂપત ભાઈ જળુ

ગામ : નવાગામ સરધાર તાલુકો રાજકોટ

Mo. 8000055255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .