ભગુડે ભેળિયાવાળી રાગ દુહા

ભગુડે ભેળિયાવાળી રાગ દુહા

Jul 22, 2023 - 13:35
Jul 22, 2023 - 13:37
 0  69
ભગુડે ભેળિયાવાળી રાગ દુહા

ભગુડે ભેળિયાવાળી રાગ

સોનલ માં આભકપાળી

દુહો 

 ભગુડા માં ભગવતી, શક્તિ છે સાક્ષાત અટક્યા તુ ઉકેલતી, માવડી મોગલ માત

ભગુડે ભેળિયાવાળી

ભજા મોગલ ભજાળી દયામાં સિરમોડ દયાળી, માવડી મોંગલ માત એ... સુખકારી તુ તો સમયે બાઈ, (ને) ઘટ મિટાવણ થાત 

ભગુડે ...

આભ નો ઓઢયો ભેળિયો એમા, તારલિયા છે અપાર એ... આઠ ગ્રહો એકસાથ છે તેમા, ચંદ્ર તણા ચમકાર ભગુડે...

આહિર ચારણ ત્રણ અઢારે, આવતા શરણે આઈ એ... દુઃખ બધા તુ દળનારી છો, બાળની બેલી બાઈ 

ભગુડે ...

ભાવથી તોળા ભાવ ચરજુના, ગુણલા બાળક ગાઈ એ... ચારણ ‘કાળુ’” બાળ કહે તુ. સદાયે સુખદાઈ . ભગુડે ...

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .