Khara Paani Ni Preet Free Download Hd full movie

Khara Paani Ni Preet Free Hd full movie Khara Paani Ni Preet Free Download Hd full movie

May 29, 2023 - 14:06
Jun 16, 2023 - 13:56
 0  112

Khara Paani Ni Preet download Free Review Gujarati | Mamta Soni | Saurabh Rajyaguru | Firoz Irani |

ખારાપાણી ની પ્રીત 

દિગ્દર્શક , પટકથા, સંવાદ શિલ્પી શ્રી માનશીનભાઈ બામણિયા સાહેબ દ્વારા ગુજરાતી ચલચિત્ર "ખારાપાણી ની પ્રીત " ની એક ઝલક - ઝાંખી જોઈ ...અભિભૂત કરી દિધા! દરિયાઈ ખેડુ સમાજ ના જીવન ઉત્સવ રીતિ રિવાજ સંઘર્ષ અને સામાજિક માનસિક આર્થિક સ્થિતિ નું વાસ્તવિક દર્શન "ખારા પાણીની પ્રીતમાં" પ્રતિબિંબિત થાય છે. કથા અને સંવાદ સર્જનમા મઠારેલી - મંજાયેલી કલમ ઊડીને આંખે વળગે છે.!!! કલા પારખું દૃષ્ટિ થી શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે કથા ની પ્રસ્તુતિ પ્રેક્ષકો ના હ્રદય સુધી શીરા ની જેમ ગળે ઊતરી જાય છે. જન્મ થી માનશીન સાહેબ દરિયા ના દોસ્ત પુત્ર ખૂબ નજીક થી દરિયાદેવ ને જાણ્યા છે માણ્યા છે. દરિયા કિનારે ઉછરેલા ને સાગરખેડુ સમાજ સાથે રહી ખૂબ સમાજ ને નજીકથી વ્યક્તિગત અનુભવ થી આત્મસાત કર્યા છે. 

દિવ - વણાંકબારા ના આ કલા કસબી આટલી વિશાળ કલા મહારથ હોવા છતા સરળ સ્વાભાવિક સાહજિક રીત નો તેમનો વિનમ્ર હેતાળ સ્વભાવ સૌને સ્પર્શી વગર રહેતો નથી . આદરણીય શ્રી માનશીન સાહેબ તથા નૈપથ્યની પૃષ્ઠ ભૂમિ રહી અને સતત અવિરત શ્રી માનશીન સાહેબનું સાહસ વધારતા અને પ્રેરક બળ સમા આદરણીય સુશ્રી લીલાવંતી બહેન બામણિયા ને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ વંદન અને ભવિષ્ય મા આપના તરફથી નીતર્યાનીર જેવી કલા નો રસાસ્વાદ સૌ ભાવકો પ્રેક્ષકોને મળતો રહેશે...નિ: સંદેહ આ ચિત્ર પટ્ટ આપના માટે કલગી સમાન બની રહેશે...

સાહેબ આપ જેવો હું લેખક નથી શિક્ષણવિદ્ પણ નથી ભાષાદોષ વાક્યદોષ પર ધ્યાન ન આપતા ભાવના અને લાગણી જીલશો એવી ખુબ વિનમ્ર કરબદ્ધ પ્રાર્થના...

મૃગનયની મહેતા -ક્રિષ્નન મહેતા - શીતલ મહેતા કમલેશ મહેતા તથા મહેતા પરિવાર તરફ થી અઢળક અનંત અગણિત શુભકામનાઓ વંદન......

Khara Paani Ni Preet Free Hd full movie

Khara Paani Ni Preet Free Download Hd full movie

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .