ગિરનાર વિકાસનો સંપૂર્ણ સુવિધા નકશો આ રહ્યો માસ્ટર પ્લાન અને સુવિધા વિશેની વિગતો

ગિરનાર વિકાસનો સંપૂર્ણ સુવિધા નકશો આ રહ્યો માસ્ટર પ્લાન અને સુવિધા વિશેની વિગતો

Jul 18, 2023 - 22:27
Jul 18, 2023 - 22:42
 0  103
ગિરનાર વિકાસનો સંપૂર્ણ સુવિધા નકશો આ રહ્યો માસ્ટર પ્લાન અને સુવિધા વિશેની વિગતો

ગિરનાર વિકાસનો સંપૂર્ણ સુવિધા નકશો આ રહ્યો માસ્ટર પ્લાન અને સુવિધા વિશેની વિગતો..

અંબાજી મંદિરના જીર્ણોદ્ધાર સહિત ટૂંક પર સુવિધાઓમાં વધારો થશે; જેમાં મંદિર સામે યજ્ઞકુંડ સાથેનું પરિસર, શૌચાલય અને મિનિ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેફ્ટિ રેલિંગ, મલ્ટી પર્પઝ હોલનું નિર્માણ થશે.

અંબાજી થી ગોરખનાથ ટૂંક સુધીનો માર્ગ

ગિરનાર વિકાસમાં માત્ર ભવનાથ અને ગિરનાર જ નહીં, પણ દાતાર પર્વતનો પણ સમાવેશ કરાયો છે! જેમાં ગિરનાર અને દાતાર પર્વતની ટેકરીઓ ઉપર કરવા માટે એડવેન્ચર ભરેલા રસ્તાઓ બનાવાશે! આ ઉપરાંત ભવનાથ ખાતે રોક ક્લાઇમ્બિંગ, માઉન્ટ ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરાવવામાં આવશે. આ ઉપરાંત સુદર્શન તળાવનું પણ નવીનીકરણ કરાશે. અંબાજી ટૂંક સુધી 11 કેવી વિજલાઇન પહોંચાડવામાં આવશે, તેમજ જળ વ્યવસ્થાપન પણ કરવામાં આવશે.

આવશ્યતા અને સંભાવના અનુસાર દરેક પગથિયા

૩ મીટર સુધી પહોળા કરાશે 

ખીણ બાજુ પ્રોટેક્શન વોલ અને રેલિંગ બનાવાશે વન્યપ્રાણીઓની રંજાળ ન થાય તે રીતે

પગથિયાં પર લાઇટ ગોઠવાશે

ભવનાથ તળેટીમાં 3.14.7 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે!

આ માહિતી સોશિયલ મીડિયા ના માધ્યમથી લેવામાં આવી છે

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .