પૃથ્વીરાજ ચૌહાણ કેવી રીતે અશ્વત્થામાને મળ્યા Prithviraj Chauhan history in Gujarati

જે હારીને પણ વિજેતા રહ્યા એવા વીર પુથ્વીરાજ ચૌહાણ ની અમર ગાથા

Jun 2, 2023 - 14:39
Jun 2, 2023 - 14:57
 0  125

1. પૃથ્વીરાજ ચૌહાણ ને કોણે આપી હતી શબ્દવેદીબાણ ચલાવવા ની શિક્ષા

પૃથ્વીરાજ ચૌહાણ ને કોણે આપી હતી શબ્દવેદીબાણ ચલાવવા ની શિક્ષા

ભારત અને પાકિસ્તાન પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી ને કોન નથી ઓળખતા પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરી ને શબ્દવેદીબાણ થી માર્યો હતો

પૃથ્વીરાજ ચૌહાણ ને કોણે આપી હતી શબ્દવેદીબાણ ચલાવવા ની શિક્ષા

1186 અને 1151 એ સમય પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે ઘણા યુદ્ધ લડયા પણ હર વખત પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે અને હર વખતે પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરી ને જીવનદાન આપી દેયચે 

પુથ્વીરાજ ચૌહાણ મહા પ્રતાપી રાજા હતા તેણે હરવા કોઈ આમ વાત નથી બસપણ થી પુથ્વીરાજ ચૌહાણ ધનુર વિદ્યયા માં માહિર હતા. 

એના ગુરુ પણ એનાથી બહુ ખુશ હતા જ્યારે પણ પૃથ્વીરાજ ચૌહાણનું મોહમ્મદ ઘોરિ હારે યુદ્ધ થાય તો પૃથ્વીરાજ ચૌહાણ જાણતા હતા કે મોહમ્મદ ઘોરી પાછો આવશે. 

2. એક વખત પૃથ્વીરાજ ચૌહાણ અસીરગઢ કિલ્લા વે જાયછે

એક વખત પૃથ્વીરાજ ચૌહાણ અસીરગઢ કિલ્લા વે જાયછે

એક વખત પૃથ્વીરાજ ચૌહાણ અસીરગઢ કિલ્લા વે જાયછે. નાની માન્યતા હતી હર્ષવર્ધામા ભગવાન શિવ પૂજા માટે રોજ આવે છે

પૃથ્વીરાજ ચૌહાણ ઘણી વખત ગયા અશ્વત્થામા ક્યારે પણ જોવા નામળે પણ એક દિવસ ની વાત છે પૃથ્વીરાજ ચૌહાણ અશ્વસ્થામા ને મળી ગયા ડોસા ના વેસમાં હતા અને માથા ઉપર ઘા લાગેલો હતો પૃથ્વીરાજ ચૌહાણ એક વેદ પણ હતા 

એક મહિના સુધી પૃથ્વીરાજ ચૌહાણ ડોસાના ઘા ઉપર મલમ લગાડે છે પણ ઘા ભરાવાનું નામ જ નથી લેતું પછી પૃથ્વીરાજ ચૌહાણ એક દિવસ પૂછે છે કે તમે અશ્વસ્થામા છો 

અશ્વસ્થામા ને હા પાડી પૃથ્વીરાજ ચૌહાણ સેવા કરવાની આજ્ઞા માંગી અને પછી પૃથ્વીરાજ ચૌહાણ અશ્વસ્થામાને શબ્દવેદીબાણ શીખવાડવા માટે કહ્યું

અશ્વસ્થામાને પૃથ્વીરાજ ચૌહાણ ને સપ્તેવેદી બાણ ની રીક્ષા આપી અને ત્રણ બાણ પણ આપે છે આવી રીતે પૃથ્વીરાજ ચૌહાણ એ અશ્વસ્થામા પાસેથી શિક્ષા મેળવી હતી

3. એના પછી મોહમ્મદ ઘોરી વે 1192 માં પૃથ્વીરાજ ચૌહાણ સાથે ભયંકર યુદ્ધ

એના પછી મોહમ્મદ ઘોરી વે 1192 માં પૃથ્વીરાજ ચૌહાણ સાથે ભયંકર યુદ્ધ

એના પછી મોહમ્મદ ઘોરી વે 1192 માં પૃથ્વીરાજ ચૌહાણ સાથે ભયંકર યુદ્ધ થયું અને કમનસીબે પૃથ્વીરાજ ચૌહાણ ની કાક કારણથી હાર થઈ.

અને પૃથ્વીરાજ ચૌહાણ ને બંધી બનાવી લે છે

પૃથ્વીરાજ ચૌહાણ ને લાગતું હતું જવી રીતે 17 વખત મોહમ્મદઘોરી ને છોડી દીધો છે.

એવી રીતે મને પણ મોહમ્મદઘોરી અપમાનનો બદલો લેવા માટે છોડી દેશે.

એના પછી પૃથ્વીરાજ ચૌહાણ એકથી એક દર્દનાક સજા દેય છે જેની પૃથ્વીરાજ ચૌહાણ ને કલ્પના પણ નથી કરી પૃથ્વીરાજ ચૌહાણ ની આંખો પણ કાઢી લેશે 

એના પસી પૃથ્વીરાજ ચૌહાણ ના બચપણ નો દોસ્ત ચંદ્ર બરદાય મોહમ્મદ ઘોરીને મળે છે અને કહે છે પૃથ્વીરાજ ચૌહાણને શબ્દવેથી બાણ ચલાવતા આવડે છે આખો વગરના પણ નિશાને લગાવે છે મોહમ્મદ ઘોરીને આચાર્ય થાય છે. અને મોહમ્મદ ઘોરી સભાનું આયોજન કરે છે 

4. પૃથ્વીરાજ ચૌહાણ ને બંધી બનાવીને સભામાં લાવે છે

પૃથ્વીરાજ ચૌહાણ ને બંધી બનાવીને સભામાં લાવે છે

અને પૃથ્વીરાજ ચૌહાણ ને બંધી બનાવીને સભામાં લાવે છે પૃથ્વીરાજ ચૌહાણ બાણ આપે છે નિશાનો લગાવવાનું કહે છે 

ચંદ્ર બરદાય એક દૂહો બોલે છે 

ચાર બાંસ 24 ગજ, અંગુલ અષ્ટ પ્રમાન, તાઉપર સુલતાન હૈ મત ચૂકે ઓ ચૌહાણ

અને આની સાથે જ પૃથ્વીરાજ ચૌહાણ ના બાણમાંથી એક બાર નીકળ છે અને સીધું જઈને લાગે છે મોહમ્મદ ઘોરી ના ગળામા અને ના તડપી મોહમ્મદ ઘોરીનું મોત થાય છે

તેના થી જાહેર થાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ ને શબ્દવેદીબાણ અશ્વસ્થામા વે શિક્ષા આપી હતી કેમ કે હાજ સુધીમાં કોઈ એવા સમ્રાટ વે નથી લીધો કે જેને શબ્દવેદીબાણ આવડતું હોય 

5. Disclaimer

यह पोस्ट इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

[email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .