હિન્દુ યુવા સંગઠન ભાવનગર જાહેર આહવાના

હિન્દુ યુવા સંગઠન ભાવનગર જાહેર આહવાના

Jul 25, 2023 - 12:33
Jul 26, 2023 - 23:08
 0  253
હિન્દુ યુવા સંગઠન ભાવનગર જાહેર આહવાના

ચાલો...ચાલો... ચાલો... તા.૨૬-૦૭-૨૦૨૩ ના બુધવાર ના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાવનગરના હિતમાં અશાંતધારાની માંગ લઇને ધારાસભ્યશ્રી સેજલબેન પંડયાના નિવાસ સ્થાને રામધૂન કરવા... સર્વે હિન્દુ સમાજ આવો...

સ્થળ : મોખડાજી સર્કલ થી પગપાળા રામધૂન લેતા લેતા જઇશું 

ભાવનગરના નમાલા નેતાઓને પત્ર

હિન્દુ યુવા સંગઠન ભાવનગર જાહેર આહવાના

હવે તો અશાંતધારો એજ ભાવનગરનું કલ્યાણ

જયશ્રીરામ સાથ જણાવવાનું કે ભાવનગરની પ્રજાની ૨૫ - ૨૭ વર્ષથી અશાંત ધારાની માંગણી છે. તો આ સરકાર કેમ આ માંગણી પુરી કરી શકતી નથી. સાવરકુંડલા જેવા નાના તાલુકામાં જો ત્યાંના ધારાસભ્યશ્રી અશાંતધારો લાવી શકતા હોય તો ભાવનગરના સાસંદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ અશાંતધારો કેમ ના લાવી શકે હિન્દુ યુવા સંગઠન ભાવનગરની તેમજ ભાવનગરના હિન્દુ સમાજની લાગણીઅને માંગણી છે કે વહેલામાં વહેલી તકે સમગ્ર ભાવનગરની અંદર અશાંતધારો લાગુ થાય. તા.ર૬-૦૭-૨૦૨૩ બુધવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે મોખડાજી સર્કલ થી પગપાળા ચાલીને રામધૂન લેતા લેતા ધારાસભ્યશ્રી સેજલબેન પંડયાના નિવાસ સ્થાને રજૂઆત કરી રામધૂન કરીને અશાંતધારાની માંગણી કરવામાં આવશે. તો ભાવનગરના વિવિધ સંગઠનો, વેપારી મંડળો તેમજ દરેક વિસ્તાર માંથી નાગરીકોને તથા પત્રકાર મિત્રોએ જોડાઇને ભાવનગરના હિતમાં અશાંતધારાની લડાઇમાં આવીને સહભાગી બનવું.

ખાસ નોંધ : આગામી સમયમાં સાંસદશ્રી તેમજ પશ્ચિમના ધારાસભ્યશ્રીનાં નિવાસ સ્થાને પણ રામધૂન સાથે અશાંત ધારાની માંગણી કરવામાં આવશે.

ભાવનગરના નમાલા નેતાઓને પત્ર

ભાવનગરના શાસકોને સવાલ?

 શું ભાવનગરના હિન્દુ સમાજને નીચેનાસવાલોના જવાબ તમે આપશો ?

૭ ભાવનગરમાં અશાંત ધારો કયારે આવશે ?

 ભાવનગરમાં અશાંત ધારો આવશે કે નહિં ?

 સાવરકુંડલા જેવા નાના તાલુકામાં અશાંતધારો તેના ધારાસભ્ય લાવી શકતા હોય તો ભાવનગરમાં કેમ નહિં ? 

છેલ્લા ૨૭ વર્ષ થી ગુજરાતમાં હિન્દુવાદી ભાજપની સરકાર હોય તો ભાવનગરને અન્યાય કેમ ? 

શું શાસકો હિન્દુ સમાજનું શોષણ કરવા માટે જ છે ?

 ભાવનગરમાં આ અશાંતધારો રોકવામાં કોની ભૂંડી

ભુમિકા છે ?

 શું શાંતિપ્રિય ભાવનગરના હિન્દુ સમાજને અન્યાય જ સહન કરવાનો છે ?

શું ભાવનગરના રાજકીય આગેવાનોએ ભાવનગરને પાકિસ્તાન બનાવવાનું કસમ ખાધી છે ? 

ભાવનગરના રાજકીય નેતાઓને થોડી પણ શરમ આબરું જેવું હોય તો તાત્કાલીક ધોરણે રાજય સરકારમાં રજૂઆત કરીને અશાંતધારો લાવવો જોઇએ.

લી. ભાવનગરનો પીડીત હિન્દુ સમાજ

 

Dhrmgyan contact click 

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें