ભટુરભાઈ ડોળસીયા ઉ.વ.૨૦ નામની કોળી સમાજની યુવતીનો મૃતદેહ કૃપાલીબેન ડોળાસિયા

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ

Jul 16, 2023 - 13:34
Jul 16, 2023 - 13:51
 0  54
ભટુરભાઈ ડોળસીયા ઉ.વ.૨૦ નામની કોળી સમાજની યુવતીનો મૃતદેહ કૃપાલીબેન ડોળાસિયા

 જય કોળી સમાજ

તારીખ:- ૧૭/૦૭/૨૩

વાર :- સોમવાર

સમય :- બપોરે ૧૨:૦૦ વાગે 

સ્થળ:- કલેકટર ઓફિસ, જુનાગઢ 

           પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલય નામની સંસ્થામાં તારીખ:- ૧૩/૦૩/૨૩ ના રોજ આજ સંસ્થામાં અભ્યાસ કરતી કૃપાલી ભટુરભાઈ ડોળસીયા ઉ.વ.૨૦ નામની કોળી સમાજની યુવતીનો મૃતદેહ સંસ્થાની (હોસ્ટેલની ) અગાસીના કહેવાતા સિન્ટેક્સ પાણીના ટાંકા માંથી મળેલ છે. 

        આ બાબતે અનેક વખત રજૂઆત થવા છતાં મૃતક યુવતીના પરિવારજનોને ન્યાય મળવા ઊંડાણથી અને ઝીણવટ ભરી તપાસ ઉચ્ચ સ્તરી એજન્સી દ્વારા કરવામાં આવે.

     તે બાબતે કલેકટર ઓફિસે આવેદનપત્ર આપવાનું છે.

     તો જુનાગઢ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો , હોદ્દેદારો , વડીલો , યુવાનો ,મિત્રો એ બહોળી સંખ્યામાં હાજરી આપવા વિનંતી.

   નોંધ :- આ કાર્ય બિન રાજકીય છે આપણા સમાજની દીકરીને ન્યાય માટે સૌનો સાથ અને સહકાર ની ખૂબ જરૂર છે.

લી. જુનાગઢ જિલ્લા ના તમામ સમસ્ત કોળી સમાજ સંગઠન

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .