અમદાવાદ શિવાજીસેનાની મીટીંગનું આયોજન અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા હોદ્દાઓની વર્ણી કરવામાં આવી

અમદાવાદ શિવાજીસેનાની મીટીંગનું આયોજન અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા હોદ્દાઓની વર્ણી કરવામાં આવી

Jul 7, 2024 - 13:29
Jul 7, 2024 - 13:31
 0  24
અમદાવાદ શિવાજીસેનાની મીટીંગનું આયોજન અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા હોદ્દાઓની વર્ણી કરવામાં આવી

આજ રોજ અમદાવાદ ખાતે શિવાજી સેના ગુજરાત અધ્યક્ષ વિક્રમ ભાઈ શોરાણી તથા અમદાવાદ જીલ્લાના પ્રમુખ રજની ભાઈ મેર દ્વારા અમદાવાદ જીલ્લા ના વિવિધ તાલુકા મા શિવાજી સેના ની વિવિધ હોદ્દા આપી શિવાજી સેના મંડળ બનાવામા આવી અને આવનાર સમયમા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામા આવશે એની પણ ખાતરી આપી છે શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણી સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને અનેક કાર્યો તેમના દ્વારા કરવામાં આવે ‘છે સમુહ લગ્ન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશન માં આગળ વધારવા હોસ્પિટલ દવાખાનામાં લોકોને મદદરૂપ થવું અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગમે એવી તકલીફોમાં લોકોની વાહરે દોડી આવે છે.જય શિવાજી સેના...

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें