એકલ માતા મંદિર મોટા રણ ભચાઉ તાલુકા કચ્છ

એકલ માતા મંદિર મોટા રણ ભચાઉ તાલુકા કચ્છ

Jun 21, 2024 - 23:58
Jun 22, 2024 - 00:00
 0  49
એકલ માતા મંદિર  મોટા રણ ભચાઉ તાલુકા  કચ્છ

મંદિર મા બે મૂર્તિ બિરાજમાન છે એક સ્વયંભૂ છે બીજી પધરાવેલ છે

એકલ માતા મંદિર.

ભુજથી લગભગ એકસો કિ.મી. અને તાલુકા મથક ભચાઉથી ત્રીસ કિ.મી. ના અંતરે એકલ માતાનું સ્થાડન મોટા રણની કાંધીએ આવેલું છે. સુંદર પરિસર ધરાવતા આ શિખરબંધ મંદીરમાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે, જેમાં એક સ્વનયંભૂ પ્રગટેલી છે, જયારે બીજી લગભગ ર૦૦ વર્ષ પહેલાં કોઇ નિ:સંતાન દરબારના ઘરે પારણું બંધાતાં અને પોતાની શેર માટીની ખોટ પૂરી થતાં તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે. વાગડ વિસ્તા રમાં એકલના સ્થાાનેથી અત્યંત વિશિષ્ટતા ભરેલ સફેદ રણનાં સરળતાથી દર્શન થાય છે. મંદિરની વાવ એ પાંડવો દ્વારા લગભગ ૫૧૦૦-૫૨૦૦ વર્ષ પહેલાં મહાભારત સમયમા બાંધવામાં આવેલ છે. જે સરસ્વતી સંસ્કૃતીના વિનાશના સમય દરમિયાનની છે. આ પ્રદેશમાં ગેડી વિસ્તારમાં પાંડવો તેમના ગુપ્તા વાસ દરમિયાન રોકાયા હતા. અને ભીમ ગુફાનું ક્ષેત્ર જ્યાં ભીમએ તેની પ્રથમ પત્ની હિડંમ્બા અને ભાંજેડોનો સ્વીકાર કરયો હતો, તે હિડંમ્બાનું નિવાસ સ્થાન હોઈ શકે છે.પ્રકૃતિ અને પર્યટનના ચાહકો અહીંથી રણની અંદર કાકડિયા બેટ, ગંગડી બેટ વગેરેથી પગપાળા, મોટર સાયકલ દ્વારા સાહસિક પ્રવાસનો આનંદ લઇ શકે છે.

એકલ માતા મંદિર

    મોટા રણ

  ભચાઉ તાલુકા

        કચ્છ

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें