ધંધુકા ખાતે શિવાજી સેનાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ધંધુકા ખાતે શિવાજી સેનાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી

Jul 7, 2024 - 13:34
Jul 7, 2024 - 13:36
 0  29

અમદાવાદ જિલ્લા ધંધુકા ખાતે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમ ભાઈ સોરાણીના સ્થાને શિવાજી સેનાના નવીન કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે અમદાવાદ જિલ્લાના અલગ અલગ તાલુકામાં થી પધારેલા આગેવાનનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શિવાજી સેના દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર શિવાજી સેનાના ગુજરાતના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મેર સહિત સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા શિવાજી સેનાના અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી રજનીભાઈ મેર દ્વારા વિશ્વાસ પાત્ર અને સંસ્થાના હિત વિચારક તેમજ્ સામાજીક કાર્યો માટે આપશ્રીને સંસ્થા દ્વારા નિમણુક કરવામા આવે છે તેમજ તમે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવ છો તેવા ભાવ અનેં વિશ્વાસ સાથે તમને યોગ્ય પદ આપેલ છે...

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें