52 શક્તિપીઠ નામની યાદી ગુજરાતી 52 shakti peeth name list Gujarati

52 શક્તિપીઠ નામની યાદી ગુજરાતી 52 shakti peeth name list Gujarati

Jul 29, 2024 - 10:14
Jul 29, 2024 - 10:21
 0  143
52 શક્તિપીઠ નામની યાદી ગુજરાતી 52 shakti peeth name list Gujarati

દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે

. હિંગળાજ માતા - કરાચી (પાકિસ્તાન)

2. નૈનાદેવી મંદિર - બિલાસપુર (હિમાચલપ્રદેશ)

3. સુનંદા - બાંગ્લાદેશ

4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)

5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)

6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)

7. અંબાજી - આરાસુર, અંબાજી (ગુજરાત)

8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)

9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)

10. વિમલા - ઉત્કલ (ઓડિશા)

11. ગંડકી ચંડી - પોખરા (નેપાળ)

12. દેવી બાહુલા – પં. બંગાળ

13. મંગલ ચંદ્રિકા - પં. બંગાળ

14. ત્રિપુરસુંદરી - ત્રિપુરા

15. ભવાની – બાંગ્લાદેશ

16. ભ્રામરી – પં. બંગાળ

17. કામાખ્યા - ગુવાહાટી (આસામ)

18. જુગાડયા – પં. બંગાળ

19. કાલીપીઠ – કોલકાતા

20. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)

21. જયંતી – બાંગ્લાદેશ

22. વિમલા મુકુટ - પં. બંગાળ

23. મણિકર્ણી - વારાણસી (ઉત્તરપ્રદેશ)

24. શ્રવણી - તામિલનાડુ

25. સાવિત્રી - હરિયાણા

26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)

27. મહાલક્ષ્મી - બાંગ્લાદેશ

28. કાંચી – પં. બંગાળ

29. કાલી - મધ્ય પ્રદેશ

30. નર્મદા - અમરકંટક (મધ્યપ્રદેશ)

31. શિવાની - ઉત્તરપ્રદેશ

32. ઉમા- ઉત્તરપ્રદેશ

33. નારાયણી- તામિલનાડુ

34. વારાહી – ગુજરાત

35. અર્પણ – બાંગ્લાદેશ

36. શ્રી સુંદરી - આંધ્રપ્રદેશ

37. કપાલીની – પં. બંગાળ

38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)

39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

40. ભ્રામરી - નાસિક (મહારાષ્ટ્ર)

41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ

42. રત્નાવલી - પં. બંગાળ

43. અંબિકા - ભરતપુર (રાજસ્થાન)

44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર

45. નલહાટી - પં. બંગાળ

46. જયદુર્ગા – અજ્ઞાત

47. મહિષર્મિદની – પં. બંગાળ

48. યશોરેશ્વરી - બાંગ્લાદેશ

49. ફુલ્લરા – પં. બંગાળ

50. નંદિની – પં. બંગાળ

51. ઈન્દ્રક્ષી - શ્રીલંકા

52. અંબાજી મંદિર - ભરૂચ, ગુજરાત

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

DHRMGYAN यह पोस्ट इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस न्यूज में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें